Home » photogallery » જીવનશૈલી » લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

જે કપલ્સે વધારે પોનોગ્રાફી ફિલ્મો જોઈ, તેમને તેટલી જ વધારે સેક્સની ઈચ્છા જાગ્રત થઈ...

  • 16

    લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

    પોર્ન જોવાની આદત બધામાં હોય છે, પરંતુ શું તમને ખબર છે સૌથી વધારે પોર્ન કોણ જુએ છે? તો જોઈએ પોર્નને લઈ શું કહે છે રિસર્ચ?

    MORE
    GALLERIES

  • 26

    લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

    એક રિસર્ચ પ્રમાણે, છોકરીઓ લગ્ન બાદ પોર્ન જોવાનું વધારે પસંદ કરે છે, જ્યારે છોકરાઓ લગ્ન પહેલા. નવા લગ્ન કર્યા હોય તેવા 100 કપલ પર કરવામાં આવેલ રિસર્ચ પ્રમાણે લગ્ન બાદ મહિલાઓ અને પુરૂષોમાં સેક્સ પ્રત્યેના આકર્ષણ અને વ્યવહારમાં ખુબ અંતર જોવા મળ્યું.

    MORE
    GALLERIES

  • 36

    લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

    રિસર્ચમાં માત્ર 9 ટકા મહિલાઓ એવી હતી કે, જે લગ્ન પહેલા પોર્ન જોવાનું પસંદ કરતી હતી. જ્યારે 28 ટકા મહિલાઓ એવી હતી જેમણે લગ્ન બાદ પોર્ન જોવાનું શરૂ કર્યું.

    MORE
    GALLERIES

  • 46

    લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

    જ્યારે 23 ટકા પુરીષો એવા હતા જેમણે લગ્ન પહેલા પોર્ન ફિલ્મો જોઈ, જ્યારે લગ્ન બાદ માત્ર 14 ટકા પુરૂષોએ પોર્ન ફિલ્મો જોઈ.

    MORE
    GALLERIES

  • 56

    લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

    રિસર્ચ અનુસાર, જે કપલ્સે વધારે પોનોગ્રાફી ફિલ્મો જોઈ, તેમને તેટલી જ વધારે સેક્સની ઈચ્છા જાગ્રત થઈ.

    MORE
    GALLERIES

  • 66

    લગ્ન બાદ છોકરીઓમાં PORN જોવાની ઈચ્છા વધી જાય છે, જ્યારે છોકરાઓ...!

    આ વર્ષે 2017માં ફેબ્રુઆરી મહિનામાં સેક્સોલોજી જર્નલમાં પ્રકાસિત થયેલ આ રિસર્ચમાં આ મહત્વપૂર્ણ વાત સામે આવી કે, પુરૂષો સામાજિક અને આર્થિક સ્તર માટે ગંભીર થયા, જ્યારે મહિલાઓમાં સેક્સ પ્રત્યે આકર્ષણ વધ્યું.

    MORE
    GALLERIES