હાઇ બ્લડ પ્રેશર અને ડિપ્રેશનથી બચવાનો એક માત્ર ઉપાય સારી ઊંઘ!
સારા સ્વાસ્થ્ય માટે દરરોજ છથી આઠ કલાક ઊંઘ જરૂરી છે. ઊંઘમાં ખલેલ કે ખરાબ ઊંઘથી હૃદય રોગનો હુમલો, મેમરી લોસ, હાઇ બ્લડ પ્રેશ જેવી બીમારી થઈ શકે છે. તો જાણીએ એવા ઉપાયો જેનાથી સારી ઊંઘ આવી શકે છે.