વાત કરવામાં આવે તો અનેક લોકો રિલેશન રાખતા પહેલાં અને પછી થાકી જતા હોય છે. આ એક એવો સમય છે જેમાં તમે તમારા પાર્ટનરને નજીક લાવી શકો છો. જો કે રિલેશનની વાત લઇને અનેક કપલ્સ વચ્ચે ઝઘડા પણ થતા હોય છે. આ માટે સમયે ફિઝિકલ રિલેશન રાખવા જોઇએ. ફિઝિકલ રિલેશનમાં તમે પણ થાકી જાવો છો તો આ ફ્રૂટ્સનું સેવન કરો આ તમારા માટે બેસ્ટ સાબિત થાય છે.
નારિયેળ પાણી: આ માટે તમે દરરોજ સવારમાં નારિયેળ પાણી પીવાનું શરૂ કરી દો. નારિયેળ પાણી અનેક ગુણોથી ભરપૂર હોય છે. નારિયેળ પાણી પીતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે તમારે રાત્રે પીવાનું નથી. ઘણાં લોકોને સાંજે તેમજ રાત્રે નારિયેળ પાણી પીવાથી ગેસની તકલીફ થાય છે. આ માટે હંમેશા દિવસે એટલે કે બને ત્યાં સુધી સવારમાં 8 થી 10 ના સમયમાં નારિયેળ પાણી પીઓ. આ તમારા શરીરમાં એનર્જી ભરવાનું કામ કરે છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)