Home » photogallery » જીવનશૈલી » PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

Relationship tips: શું ખરેખર આ વાત સાચી છે કે મોટાભાગની મહિલાઓ અને પુરુષોને ફિઝિકલ રિલેશન રાખ્યા પહેલા અને પછી બાથરૂમ જવાથી કોઇ ફાયદો થાય છે? જો કે આ વિશે દરેક લોકોના વિચારો અલગ-અલગ હોય છે. આ વિશે અનેક લોકોના મનમાં પ્રશ્ન પણ થતા હોય છે, પરંતુ તમે જાણી લો આ વિશે એક્સપર્ટ શું કહે છે.

विज्ञापन

  • 16

    PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

    સામાન્ય રીતે મહિલાઓને રિલેશન હેલ્થ સાથે જોડાયેલા વિશ્વાસ અને લોકોના મોં એ સાંભળેલી વાત પરથી એમને રિલેશન રાખ્યા પહેલા બાથરૂમ જવાની સલાહ આપવામાં આવે છે. એમને એવું કહેવામાં આવે છે કે, આનાથી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનું જોખમ ઓછુ થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 26

    PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

    પરંતુ શું આ વાત સાચી છે કે મોટાભાગની મહિલાઓ અને પુરુષોને રિલેશન રાખ્યા પહેલા અને પછી બાથરૂમ જવાથી કોઇ ફાયદો થાય? જાણો આ વિશે એક્સપર્ટ શું કહે છે. જો કે આ વિશે દરેક લોકોના વિચારો અલગ-અલગ હોય છે.

    MORE
    GALLERIES

  • 36

    PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

    આ વિશે ડોક્ટર્સનું માનવુ છે કે રિલેશન રાખ્યા પહેલા અને પછી બાથરૂમ જવું જોઇએ. આ પાછળનું કારણ એ છે કે તમે જ્યારે રિલેશન રાખો એ દરમિયાન તમારા બ્લેડરમાં પેશાબ હોય છે જે બેક્ટેરિયા અંદર સુધી પહોંચાડે છે અને રિલેશન રાખ્યા પછી તરત બાથરૂમ તમે નથી જતા તો અંદરથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

    MORE
    GALLERIES

  • 46

    PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

    તો આ વિશે વધુમાં તમે જાણો કે રિલેશન રાખ્યા પહેલા બાથરૂમ જવાનો શું ફાયદો થાય છે. તો આ વિશે એક્સપર્ટનું માનવુ છે કે ઘણી મહિલાઓ અને પુરુષો યુટીઆઇને રોક્યા સિવાય બીજા અન્ય કારણોથી રિલેશન રાખ્યા પહેલા બાથરૂમ કરવા જવું એ બાબતને સાચી માનતા હોય છે. ખાસ કરીને પોતાના આનંદ માટે..

    MORE
    GALLERIES

  • 56

    PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

    આ સાથે જ ઘણાં લોકો એટલે આવું કરતા હોય છે કે જ્યારે તેઓ ઓર્ગેસ્મની નજીક હોય છે તો એમનું ધ્યાન બાથરૂમ બાજુ જાય છે. જેના કારણે તેઓ ચરમ સુખનો અનુભવ કરી શકતા નથી.

    MORE
    GALLERIES

  • 66

    PHOTOS: આવું હોય...શું ખરેખર રિલેશન રાખતા પહેલા અને પછી પેશાબ કરવા જવુ જોઇએ? જાણો એક્સપર્ટ શું કહે છે

    આમ, પહેલાંથી જ બ્લેડર ખાલી કરવાને કારણે કોઇ ચિંતા રહેતી નથી. આ વાત સ્પષ્ટ છે કે મહિલાઓને રિલેશન રાખ્યા પહેલાં બાથરૂમ જવાની ઇચ્છા થતી હોય છે. જો કે ઘણી મહિલાઓ અને પુરુષોને રિલેશન રાખ્યા પહેલા અને પછી બાથરૂમ કરવા જવાની આદત હોય છે.

    MORE
    GALLERIES