માનસિક રીતે તૈયાર થાવો: તમને જણાવી દઇએ કે રિલેશન રાખવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. રિલેશન રાખવાથી કેલરી બર્ન થાય છે અને સાથે હેલ્થ પણ સારી રહે છે. પરંતુ રિલેશન રાખતા પહેલાં બન્ને લોકોએ માનસિક રીતે તૈયાર થવુ ખૂબ જરૂરી છે. તમે માનસિક રીતે અસ્વસ્થ હોવો છો તો આ રિલેશન રાખવાનો કોઇ મતલબ નથી. આ માટે હંમેશા પોતાના મનને માનસિક રીતે તૈયાર કરો. આમ કરવાથી રિલેશન રાખવાનો મુડ આવે છે અને સાથે તમારી ફિલીંગ પણ અલગ હોય છે.