ફૂટ ચાટ- ફ્રૂટ ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. જો કે તમને આ વિશે વાંચીને એમ થશે કે ફ્રૂટ ચાટ બહાર થોડી ખાવા જવાય, પરંતુ તમે એક વાર નહીં આ દિવાળીમાં ચોક્કસથી કોઇ જગ્યા પર ફ્રૂટ ચાટની મજા માણજો. ફ્રૂટ ચાટ ખાવાની મજા પણ કંઇક અલગ જ હોય છે. તમે ગમે તેટલા મોંધા ફ્રૂટ લાવીને ઘરમાં ખાઓ છો તો પણ બહાર જેવી મજા આવતી નથી.