Home » photogallery » lifestyle » RAKESH JHUNJHUNWALA FAVORITE FOOD RAKESH JHUNJHUNWALA LIFESTYLE RV

અવનવી વાનગીઓના શોખીન બિગબુલની હતી આ ફેવરિટ ડિશ, જાણો કેવી હતી Rakesh Jhunjhunwala ની Lifestyle

Rakesh jhunjhunwala favorite food: શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala passed away)નું 62 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા. રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala)મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આપને જણાવી દઈએ કે Forbsના મત મુજબ રાકેશ ઝુનઝુનવાલાનું નેટવર્થ અત્યારે 4.5 બિલિયન ડોલર, એટલે કે 34,387 કરોડ જેટલી થાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन