આ ગરમીમાં ઘણી વખત એવું બને છે કે સ્કિન ખરાબ થઇ જાય છે અને આપણે આ સ્કિનને સુદંર અને સ્વસ્થ દેખાય તે માટે હજારો રૂપિયા ખર્ચી કાઢીયે છીએ. મોંઘાદાટ ફેશિયલ કરાવીએ છીએ. પણ જ્યારે આપણાં ઘરમાં રૂપિયો ખરચ્યા વગર આપણને હજારો રૂપિયાનાં ફેશિયલ જેવું રિઝલ્ટ મળે તો કેમ તે ન અપનાવવું જોઇએ. ચાલો ત્યારે નજર કરીએ કાચા બટાકાનું ફેશિયલની આ ટિપ્સ પર. જે 3000 રૂપિયાના ફેશિયલ કરતાં વધુ સારું રિઝલ્ટ. તો પછી લઈ લો આટલી સામગ્રી