લગ્નનો પાયો જો કપલની પોતાની સમજ અને વિશ્વાસ પર ટકેલો હોય છે, તો સેક્સ્યુઅલ રિલેશન તેને વધારે મજબૂત કરે છે. પરંતુ ભાગતી-દોડતી જિંદગી અને બદલાતી લાઈફ સ્ટાઈલ વચ્ચે કપલ્સ વચ્ચે રોમાંસ માટે સમય જ નથી બચતો. પરિણામ એ આવે છે કે, સમયની સાથે સેક્શ્યુઅલ ડ્રાઈવ પણ ઓછી થઈ જાય છે. પરંતુ કેટલીક સેક્સ ગેમ છે, જેના દ્વારા કપલ્સ પોતાના સંબંધને મજબૂત બનાવવાની સાથે-સાથે સ્પાઈસી પણ બનાવી શકે છે.
સેક્સ ગેમ્સ એક શાનદાર રસ્તો છે, પાર્ટનરને પોતાની નજીક લાવવાનો. આના દ્વારા ન માત્ર તમારા વચ્ચેનો સંબંધ નજબૂત થશે, પરંતુ તમારો મૂડ પણ ફ્રેશ રહેશે. તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક અને નોટી સ્ટાઈલવાળી કાર્ડ ગેમ રમી શકો છો. દરેક કાર્ડ સાથે તમે એક રોમેન્ટિક એક્ટ જોડી શકો છો. જેમ કે, તમારા પાર્ટનર પાસે પાનના પત્તાવાળુ કાર્ડ આવે છે તો તેણે તેના કપડા ઉતારવા પડશે, ક્વીન આવે તો મસાજ કરવો પડશે, વગેરે વગેરે...
હેન્ડકફ્સ સાથે પાર્ટનરને કરો ઈમ્પ્રેસ - રોમાંસ અને સેક્સને વધારે રસપ્રદ બનાવવા માટે આ રીત પણ શ્રેષ્ઠ છે. પાર્ટનરને હેન્ડકફ (હથકડી લગાવવી). જો તમે હોલીવુડ ફિલ્મ 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' જોઈ હોય તો, તેમાં આ રીતનો એક સીન જોવા મલશે. તો આ રીતે કઈંકને કઈંક રીતે તમે રોમાંસને વધારે સ્પાઈસી પોતાની સેક્સ્યુઅલ લાઈફમાં જોડી શકો છો. પાર્ટનરને બેડ પર હથકડી દ્વારા બાંધી તમે તેની સાથે એવા મુવ્સ પરફોર્મ કરી શકો છો કે તે હેરાન રહી જાય.
રોમેન્ટિક ટ્વિસ્ટ સાથે ટ્રૂથ એન્ડ ડેયર તથા અન્ય ગેમ્સ - આ ગેમ્સ સિવાય તમે કઈંક હલ્કી-ફુલ્કી ગેમ્સ પણ રમી શકો છો, પરંતુ તેને રોમેન્ટિક ટચ આપી શકો છો. જેમ કે ટ્રૂથ એન્ડ ડેયર (truth and dare), જેમાં પાર્ટનર દ્વારા ડેયર પસંદ કરવા પર તમે તેની પાસે કઈંક પણ ઈરોટિક અને સેક્સી પરફોર્મ કરવા અથવા પછી તમને સિડ્યૂસ કરવા માટે કહી શકો છો. આ સિવાય પ્રશ્ન-જવાબની ગેમ રમી શકો છો, જેમાં તેને કોઈ રોમેન્ટિક પ્રશ્ન પુછી શકો છો અને દરેક પ્રશ્નના જવાબમાં નવી સેક્સ્યૂઅલ પોઝિશન ટ્રાય કરી શકો છો.