વિદેશમાં ફરવાનો શોખ કોને ન હોય, પરંતુ વિઝા સાથે જોડાયેલી બાબત ઘણી વખત આવી જાય છે. તમને કદાચ ખબર ન હોય તો એવા અનેક દેશો, જ્યાં તમે વિઝા વગર ફરવા જઇ શકો છો. વિઝા વગર ફરેલા ભારતીયોને માત્ર નેપાળ અને ભુટ્ટાનની ખબર ન હોય. આજે અમે તમને કેટલાક અત્યંત સુંદર દેશ વિશે બતાવીએ, જ્યાં તમે વિઝા વગર પણ ફોરેન ટ્રિપ કરી શકો.