હોમ ડેકોરેશન માટે તમે બીયરની બોટલનો ઉપયોગ કરી શકો છો. જો કે આ વાત સાંભળીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. બીયરની બોટલો તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. એવામાં તમે કાચની લાઇટ્સથી ઘરને સજાવી શકો છો. કાચની બોટલ તમારા ઘરના ખુણાઓ સજાવવાનું કામ કરે છે. આમ, તમને બીયરની બોટલ ફેંક્યા વગર આ રીતે યુઝ કરો. (Image-Canva)