લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ બનેલી પીળી સાડીમાં દેખાયેલી લખનઉની મહિલા અધિકારી રીના દ્વિવેદીએ જણાવ્યું કે તેને બાળપણથી જ ફોટો શૂટ કરાવવનો શોખ હતો.
2/ 10
રીનાએ જણાવ્યું કે પહેલા પણ અનેક ભોજપુરી ફિલ્મોમાં મને ઓફર મળી ચૂકી છે. પરંતુ મેં કામ ન કર્યું.
3/ 10
રીના કહે છે કે હવે મને જો બોલિવૂડમાં કામ કરવાની તક મળે તો જરૂર કરીશ.
4/ 10
સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઇંગ ધરાવતી રીના દ્વિવેદી કહે છે કે તેઓ હંમેશા આવી જ રીતે તૈયાર થઈને ઓફિસ જાય છે.
5/ 10
રીના જણાવે છે કે નાનપણથી જ પોતાની જાતને ફિટ રાખવાનો શોખ છે.
6/ 10
આ જ કારણ છે કે મને ફોટો સેશન કરાવવાનું સારું લાગે છે. હું હંમેશા ડ્રેસ કોડનું સિલેક્શન સમજી વિચારીને કરું છું.
7/ 10
જેના કારણે હું સુંદર દેખાઉં. આપને જાણીને આશ્ચર્ય થશે કે રીનાનો 13 વર્ષની દીકરી પણ છે.
8/ 10
તેઓએ જણાવ્યું કે આ પહેલા પણ તેમની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ચૂકી છે.
9/ 10
રીના દ્વિવેદીએ એમ પણ જણાવ્યું કે તેના બૂથ પર 70 ટકા મતદાન થયું હતું.
10/ 10
ભવિષ્યમાં સેલિબ્રિટી બનવાનું સપનું જોતી પીળી સાડીવાળી આ મહિલા અધિકારી હવે સોશિયલ મીડિયામાં ચમકી ગઈ છે.