ઇસ્લામી આર્ટ મ્યૂઝિયમ પણ જોવા જેવું છે. આ એક મોટુ ટુરિસ્ટ સ્પોટ છે. અહિંયા અનેક લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે. તમે ઇસ્લામી કલા સાથે જોડાયેલા છો તો આ જગ્યાનો આનંદ તમે લઇ શકો છો. તમને જણાવી દઇએ કે આ સંગ્રહાલયને વર્ષ 2008માં બનાવવામાં આવ્યુ હતું, જેમાં 7 મી અને 9મી ઇસ્લામી કલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ એક જગ્યા એવી છે જ્યાં તમે બાળકો સાથે જાવો છો તો મજ્જા પડી જાય છે. (Image : Canva)