ગાર્ડનમાં નાના-નાના છોડને સપોર્ટ આપવા માટે તમે ટૂથપિકનો ઉપયોગ કરી શકો છો. ટૂથપિક આ સમયે તમારા માટે મસ્ત કામમાં આવે છે. તમને ફૂલ-છોડનો શોખ છે તો તમે ટૂથપિકનો ઉપયોગ કરી શકો છો. આ માટે ફૂલ-છોડને સપોર્ટ આપવા માટે ટૂથપિકનો ઉપયોગ કરો. આ માટે તમે ટૂથપિકને ચારે બાજુ ફૂલ-છોડની આસપાસ લગાવી દો. (Image-Canva)