Home » photogallery » જીવનશૈલી » દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

Daughter Care Tips For Father: આજનાં આ સમયમાં દીકરીઓને સ્ટ્રોંન્ગ બનાવવી ખૂબ જરૂરી છે. આ સાથે સેલ્ફ ડિપેન્ડેડ બનાવવી જોઇએ. દરેકે પેરેન્ટ્સ પોતાની દીકરીની સેફ્ટીને લઇને ચિંતામાં રહેતા હોય છે. તો જાણો આ સેફ્ટી ટિપ્સ વિશે..

विज्ञापन

  • 18

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    પોતાની પર વિશ્વાસ રાખો: દીકરીઓને હંમેશા પોતાને વિશે વિચારતા શીખવાડો. આ સાથે જ પોતાની પર વિશ્વાસ રાખતા શિખવાડો. આ બાબતથી છોકરીઓને પોતાની પર એક જાતનો વિશ્વાસ કેળવાય છે અને સાથે પોતાનું નામ રોશન કરવાની તાકાત મળે છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 28

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    સારા સપનાં જોવાની સલાહ આપો: દીકરીઓને હંમેશા બાળપણથી જ મોટાં સપનાં દેખાડતા શિખવાડી. જો કે આ વાત તમને નાની લાગશે પરંતુ જરૂરી છે. સપનાં ઊંચા જોતા શીખશે તો મનોબળ મજબૂત થાય છે અને આત્મનિર્ભર બને છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 38

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    કેર કરતા શિખવાડો: દરેક પિતાએ એમની દીકરીઓને પોતાની કેર કરતા શિખવાડવું જોઇએ. દીકરીઓ પોતાની કેર કરતા શીખી જશે તો કોઇ જગ્યાએ પાછી નહીં પડે. આ સાથે જ દીકરીઓ સક્ષમ થાય છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 48

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    બીજા જેવું કર એવી સલાહ ના આપો: બાળકોને ક્યારે પણ બીજા લોકો શું કરે છે એ વિશેની સલાહ આપશો નહીં. ઘણાં બધા પેરેન્ટસ એવા હોય છે જેઓ બીજાની વાતો ફોલો કરીને પોતાના બાળકને એવું કરવાની સલાહ આપતા હોય છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 58

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    સાથે સમય વિતાવો: દીકરીની સાથે હંમેશા સમય વિતાવવાની આદત પાડો. ઘણાં બધા પેરેન્ટ્સ એવા હોય છે જે પોતાના બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. સમય સાથે વિતાવવાથી દીકરી મોટિવેટ થાય છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 68

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    દીકરી પર વિશ્વાસ રાખો: દીકરીઓને મોટિવેટેડ રાખવા માટે દરેક પિતાએ બાળક પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. આમ કરવાથી કોન્ફિડન્સ બુસ્ટ થાય છે. (Image-Canva)

    MORE
    GALLERIES

  • 78

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    ડિસીઝન મેકિંગ સ્કિલ્સ શિખવાડો: દીકરીઓને હંમેશા સ્ટ્રોંન્ગ બનાવો. આ સાથે જ સેલ્ફ ડિપેન્ડેડ બનાવો. દરેક દીકરીઓમાં સેલ્ફ સ્કિલ્સ ડેવલોપ કરવી ખૂબ જરૂરી છે. (નોંઘ: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લો. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

    MORE
    GALLERIES

  • 88

    દીકરીની સેફ્ટીને લઇને સતત ચિંતામાં રહો છો? તો ફોલો આ 8 ટિપ્સ, સ્ટ્રોંન્ગ+સેલ્ફ ડિપેન્ડેડ બનશે

    ફિટનેસ ટિપ્સ આપો: છોકરીઓને હંમેશા સ્ટ્રોંન્ગ બનાવવા માટે એને બાળપણથી જ સ્પોર્ટ તેમજ ફિટનેસ એક્ટિવિટી શિખવાડો. આ સાથે જ ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપો. (Image-Canva)

    MORE
    GALLERIES