રોઝ આઇવરી કલર: તમે લગ્નમાં કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો આ કલર તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ કલરની ચણિયા ચોળી તમને મસ્ત લુક આપે છે. આ સાથે જ રોઝ આઇવરી કલરમાં તમારી ફોટોગ્રાફી મસ્ત આવે છે. આ કલર તમને ડિસન્ટ લુક આપે છે. આ કલરની ચણિયા ચોળી સાથે ડાર્ક કલરની જ્વેલરી પહેરો છો તો તમારો વટ પડી જાય છે.