તમે વાળને મજબૂત બનાવી રાખવા ઇચ્છો છો તો ડાયટમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓને એડ કરો. આ માટે તમે ઇંડાનું સેવન કરી શકો છો. ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પ્રોટીન વાળ માટે મહત્વનું છે. પ્રોટીન વાળને મજબૂત કરવાનું કામ કરે છે. આમ, જો તમે નિયમિત રીતે ઇંડા ખાઓ છો તો વાળનો ગ્રોથ વધે છે અને સાથે અનેક ફાયદા થાય છે.