તમે એલિગેન્ટ દેખાવા ઇચ્છો છો તો આ લુકને તમે ફોલો કરી શકો છો. આ માટે તમે પિંક કલરના શેડની સિમ્પલ સાડી પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ સાડી સાથે તમે ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પહેરો છો તો તમારો વટ પડી જાય છે. આ સ્ટાઇલના કપડા પહેરીને નિકળો છો તો લોકો તમારી સામે જોતા રહી જાય છે. (Image-Instagram/bsonarika)
તમે ફરવા માટે જઇ રહ્યા છો તો આ લુકમાં તમારો વટ પડી જાય છે. તમે બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો આ ડ્રેસિંગ તમને મસ્ત લાગે છે. આ સ્ટાઇલમાં તમે કપડા પહેરીને ફરવા જાવો છો તો ફોટોગ્રાફી સારી આવે છે. આ માટે તમે સફેદ શર્ટની સાથે સ્કર્ટ પહેરો અને વાળમાં સ્ક્રીંચી લગાવો. (Image-Instagram/bsonarika)
તમે ઠંડીમાં ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો આ ટાઇપનું જેકેટ તમને જોરદાર લુક આપે છે. પિંક કલરનું જેકેટ તમે પહેરો છો તો લોકો તમારી સામે જોતા રહી જાય છે. આ શેડ્સ તમે ટ્રાય કરી શકો છો. આ શેડ્સ તમને ડિસન્ટ લુક આપે છે. ડાર્ક પિંક કલરના જેકેટ સાથે તમે શુઝ પહેરો છો તો સારા લાગે છે. (Image-Instagram/bsonarika)