આ હોસ્પિટલ ટ્રેન મૂળ રૂપથી પહેલી વખત 19મી શતાબ્ધીના અંત અને 20મી સદીની શરૂઆતમાં યૂરોપીય યુદ્ધો દરમ્યાન બનાવવામાં આવી હતી. વર્તમાનમાં આ રીતની ટ્રેન ભારત સિવાય, ચિન અને મેક્સિકો દેશોમાં પણ છે. ત્યાં આને મોર્ડન હોસ્પિટલ ટ્રેસ કહેવામાં આવે છે. #WorldHealthDayના અવસરે ભારતની લાઈપલાઈન એક્સપ્રેસની ચર્ચા Al Jazeeraએ ટ્વીટ દ્વારા પણ કરી છે.