ખોટા ખર્ચા કરવાનું ટાળો: નવા વર્ષમાં તમે ખાસ કરીને એક નિયમ એ લોકો હું ખોટા ખર્ચા કરવાનું ટાળીશ. જો તમે ખોટા ખર્ચા કરો છો તો બજેટ ખોરવાઇ જાય છે અને સમય જતા તમે અનેક તકલીફમાં મુકાઇ શકો છો. (Image-Canva)<br />ઊંઘ પૂરી લો: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો પૂરતી ઊંઘ લેતા નથી. પૂરતી ઊંઘ ના થવાને કારણે એની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ માટે ભરપૂર ઊંઘ લેવાનું રાખો. (Image-Canva)