કોર્સેટ ડ્રેસ: કોર્સેટ ડ્રેસ બોલિવૂડ સેલિબ્રિટીની ફર્સ્ટ ચોઇસ બની રહે છે. આ ડ્રેસમાં તમને હટકે લુક મળે છે. આ ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ થાય છે અને બીજા આઉટફિટ્સમાં એક મોર્ડન અને સ્માર્ટ લુક આપે છે. તારા સુતારિયાની જેમ પાર્ટીમાં તમે કોર્સેટ ડ્રેસ પહેરી શકો છો.