‘તુમ મુઝે ખુન દો મેં તુમ્હેં આઝાદી દુંગા’..નેતાજી સુભાષચંદ્ર બોઝના આ જોશીલા વિચારો સ્વતંત્રતા આંદોલની ઝડપને તેજ કરવાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. એમના આ નારાથી ભારતીય લોકોમાં આઝાદીનો જોશ ભરી દીધો. આમ, તમને પણ ખ્યાલ આવશે કે સુભાષચંદ્ર બોઝના આ વિચારો વાંચીને તમને પણ મનમાં એક જુસ્સો આવી જાય છે. આ સાથે જ આ કોટ્સ વાંચીને આપણને પણ સુભાષચંદ્ર બોઝ પર આજે પણ ગૌરવ થાય છે.