Home » photogallery » જીવનશૈલી » Navratri 2020: નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી તરલા દલાલની Recipe

Navratri 2020: નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી તરલા દલાલની Recipe

મસ્ત મીઠી પંજાબી લસ્સી બનાવી લો આ નવરાત્રિનાં સમયમાં પેટમાં ધાપો રહેશે અને ભુખ પણ નહીં લાગે

विज्ञापन

  • 14

    Navratri 2020: નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી તરલા દલાલની Recipe

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: એક પરફેક્ટ લસ્સી બનાવવાની રેસિપી પરફેક્ટ દહીમાં છે. જો દહી ઢીલુ હશે કે ખાટું હશે તો મીઠી લસ્સી નહીં બને. તેથી જ સૌથી પહેલાં તો દહીં જેમ જમાઇ જાય એટલે તેને ફ્રીજમાં મુકી દો અને ઠંડુ થવા દો. (PHOTO: Tarla Dalal/Instagram)

    MORE
    GALLERIES

  • 24

    Navratri 2020: નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી તરલા દલાલની Recipe

    દહીં ઠંડુ થઇ જાય એટલે તમને જે ફ્લેવરની લસ્સી બનાવી હોય તમે તે ફ્લેવર તેમાં ઉમેરી શકો છો.. જેમ કે ખસ કે ગુલાબ કે પછી ઇલાઇચી. (PHOTO: Tarla Dalal/Instagram)

    MORE
    GALLERIES

  • 34

    Navratri 2020: નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી તરલા દલાલની Recipe

    આપણે શીખીએ સાદી પંજાબી લસ્સી બનાવવાની સામગ્રી આ માટે આપને જોઇશે 3 કપ દહી, 3/4 કપ પાવડર સુગર, 1/4 પાણી અને ઇલાઇચી પાવડર. (PHOTO: Tarla Dalal/Instagram)

    MORE
    GALLERIES

  • 44

    Navratri 2020: નવરાત્રિનાં ઉપવાસમાં ઘરે બનાવો પંજાબી લસ્સી તરલા દલાલની Recipe

    પંજાબી લસ્સી બનાવવાની રીત નોંધી લો. આ માટે આપને દહી જોઇશે આ દહીંને બાઉલમાં એકદમ વ્હિસ્ક કરીને સ્મૂધ બનાવી લો. તેમાં 1/4 પાણી ઉમેરો. હવે તેમાં ઇલાઇચી પાવડર ઉમેરો અને ફરી એક વખત વિસ્ક કરી લો.. તૈયાર છે તમારી લસ્સી ચારેય ગ્લાસમાં આ લસ્સીને સેટ કરી લો અને તેને ખુબ બધા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો. (PHOTO: Tarla Dalal/Instagram)

    MORE
    GALLERIES