લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. લીંબુ ન ફક્ત ખાવા પીવા માટે ઉત્તમ છે પણ તેનાંથી ચહેરાની રંગત પણ નીખરે છે. લીંબુનાં રસથી તમારો ચહેરો ચમકશે અને ઇન્સ્ટંટ ગ્લો પણ મળશે. તો આ નવરાત્રીમાં ઘરે બેઠા જાણી લો સુંદર દેખાવાનાં આ ઉપાય