Home » photogallery » lifestyle » NAVARATRI 2020 TRY THIS FARALI RECIPE DISHES IN THIS NAVRATRI MP

Navaratri 2020: નવરાત્રિમાં ટ્રાય કરો આ 4 ફરાળી Recipe

Navaratri 2020: નવરાત્રિમાં લોકો સાત્વિક આહાર લેવાનું પસંદ કરે છે. સાત્વિક આહારમાં વર્ત પાલન કરી શરીર શુદ્ધ, સાફ થાય છે અને મન પણ શુદ્ધ થાય છે. ઉત્તમ વિચારોથી ઉત્તમ કર્મસ, કર્મોથી સચ્ચરિત્રતા અને ક્રમશ: મન શુદ્ધ થાય છે.