Home » photogallery » જીવનશૈલી » શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

Hair Fall Control Remedies: મોંઘી દાટ ટ્રીટમેન્ટ કે દવાઓની જગ્યાએ અમે તમને અમુક ઘરેલું ઉપાયો (Home Remedies for Weak Hair) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અજમાવીને તમે તમારા વાળને ડેમેજ થતા અને ખરતા અટકાવી શકો છો.

  • 18

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે લગભગ દરેક વ્યક્તિ ખરતા વાળની સમસ્યા (Hair Fall Problem)થી પરેશાન છે. એવી ઘણી વસ્તુઓ છે જે વાળને ડેમેજ (Damage Hair) કરી શકે છે. જેમ કે, કેમિકલ ટ્રીટમેન્ટ, કલરિંગ અથવા સ્ટ્રેટનિંગ, ક્લોરિનેટેડ વોટર, હીટ સ્ટાઈલીંગ ટૂલ્સ અને ધોવા અને રફ કોમ્બિંગ દ્વારા વાળને નુકસાન થઈ શકે છે. અનેક ઉપાયો અજમાવવા છતા આ સમસ્યાનો કોઇ ઇલાજ મળતો નથી. મોંઘી દાટ ટ્રીટમેન્ટ કે દવાઓની જગ્યાએ અમે તમને અમુક ઘરેલું ઉપાયો (Home Remedies for Weak Hair) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અજમાવીને તમે તમારા વાળને ડેમેજ થતા અને ખરતા અટકાવી શકો છો.

    MORE
    GALLERIES

  • 28

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    એલોવેરા જ્યુસ- એક કુંવારપાઠાંનાં પાનમાંથી જેલ લો અને મધ અને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરી લો. શેમ્પૂ કરતા પહેલા શુષ્ક વાળ પર લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ વાળને ધોઇ લો.

    MORE
    GALLERIES

  • 38

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    ઓલિવ ઓઇલ- 1/2 કપ ઓલિવ ઓઈલ ગરમ કરીને (ઉકાળશો નહીં) અને પછી તેને તમારા વાળમાં ઘસો. પ્લાસ્ટીકની થેલી વડે ટ્રેસને કવર કરી દો. પછી ટુવાલમાં લપેટી લો. શુષ્ક વાળ માટેના આ ઉપાયને 45 મિનિટ રહેવા દો, પછી શેમ્પૂ કરીને વાળને ધોઇ લો.

    MORE
    GALLERIES

  • 48

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    એવોકાડો-  એક ઇંડા સાથે એક એવોકાડોને પીસીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ભીના વાળ પર લગાવો. એવોકાડોમાં વિટામિન્સ, જરૂરી ફેટી એસિડ અને મિનરલ્સ હોય છે, જે તમારા વાળને ચમકદાર બનાવશે. 20 મિનિટ સુધી રાખીને વાળને ધોઇ લો. આ ઉપાય સપ્તાહમાં એક વખત કરો.

    MORE
    GALLERIES

  • 58

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    સેન્ડલવૂડ ઓઇલ- ઓલિવ અથવા જોજોબા તેલના થોડા ટીપા સાથે ચંદન તેલના થોડા ટીપા મિક્સ કરો. આ મિશ્રણને તમારી હથેળીઓ વચ્ચે ઘસીને તમારા વાળના છેડે લગાવો. આ ઉપાય વડે તમારા ડેમેજ થયેલા વાળ રીપેર થશે.

    MORE
    GALLERIES

  • 68

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    એપલ સાઇડર વિનેગર- 1 ચમચી એપલ સાઇડર વિનેગરને 2 ચમચી ઓલિવ તેલ અને 3 ઈંડાની સફેદી સાથે મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા વાળમાં ઘસો. 30 મિનિટ માટે તમારા વાળને પ્લાસ્ટિકમાં કવર રાખ્યા બાદ શેમ્પૂ વડે ધોઇ લો. નબળા વાળ માટે આ એક શ્રેષ્ઠ ઉપચાર છે.

    MORE
    GALLERIES

  • 78

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    ઇંડા- ઇંડામાં પ્રોટીન પ્રચૂર માત્રામાં રહેલું હોય છે. જે તમારા વાળને મજબૂત બનાવવા માટે ખાસ જરૂરી છે. એક ઇંડાને 2 ટી.સ્પૂન ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને તેને વાળમાં લગાવો. 20 મિનિટ સુધી રાખ્યા બાદ વાળને ધોઇ લો. યાદ રાખો કે વધારે પડતું પ્રોટીન વાળને બરછટ બનાવી શકે છે. તેથી મહિનામાં એક વખત ઉપયોગ કરવો.

    MORE
    GALLERIES

  • 88

    શું તમે પણ ડેમેજ વાળથી પરેશાન છો? તો અપનાવી જુઓ આ 7 ઘરેલું નુસ્ખા, ફરક દેખાશે

    કેળા- બે કેળા, બે ચમચી મધ અને ચાર ચમચી ઓલિવ તેલ ભેળવો અને સ્મૂથ પેસ્ટ બનાવો. ત્યાર બાદ વાળ પર લગાવીને 25 મિનિટ સુધી રાખો અને ત્યાર બાદ વાળને ધોઇ લો.

    MORE
    GALLERIES