કાચા દૂધનો ઉપયોગ કરો: કાચા દૂધનો ઉપયોગ ચહેરા માટે બેસ્ટ સાબિત થાય છે. કાચુ દૂધ ક્લિન્ઝીંગ માટે બેસ્ટ સાબિત થાય છે. કાચુ દૂધ તમે ડાયરેક્ટ ફેસ પર લગાવો છો તો મસ્ત ગ્લો આવે છે અને સાથે-સાથે ફેસ ક્લિન થઇ જાય છે. કાચુ દૂધ ફેસ પર લગાવીને 15 મિનિટ રહીને ફેસ પાણીથી ધોઇ લો. આનાથી ચહેરાની ગંદકી સાફ થઇ જાય છે અને ત્વચા સોફ્ટ થાય છે. (Image-Canva)