Home » photogallery » lifestyle » MUMBAI GOA CRUISE STARTED KNOW HOW TO BOOK TICKET PRICE TIMINGS AND FACILITIES

મુંબઈથી ગોવા સુધી કરો ક્રૂઝમાં સવારી, જાણો કેવી સુવિધા મળશે?

આ ક્રૂઝ 20 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે. અંગીયા ક્રૂઝ મુંબઈના વિક્ટોરિયા ડોક્સથી 4 કલાકે શરૂ થશે અને અગામી દિવસે સવારે 9 કલાકે ગોવાના મોરમુગાઓ ક્રૂઝ ટર્મિનલ પહોંચશે.