જી હા, આપણા દેશમાં ભલે લાલ મરચાનો વઘાર અને લીલા મરચાનું અથાણુ ખાવાની ઘેલછા લોકોમાં હોય. પરંતુ બાકી દુનિયામાં કાળા મરીને વધુ પસંદ કરવામાં આવે છે. અહીં તમારે વધુ એક ટ્વિસ્ટ જાણવો જોઇએ કે મરચામાં સૌથી વધુ કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કાળ મરી કરતા પણ વધુ ઉપયોગ કેપ્સીકમના પ્રોસેસ્ડ સીડ્સનો થાય છે. ચાલો તમને જણાવીએ કાળા મરી અને મરચાના ઉપયોગને લગતી રોચક વાતો...