વરસાદ માં બહાર કિડ્સ ના ફોટો ક્લિક કરવા જાઓ ત્યારે સૌથી પેહેલા તમારે તમારા કેમેરા/મોબાઈલ ની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. આ માટે બજાર માં ઉપલબ્ધ રેઇન કવરનો ઉપયોગ આવશ્યક છે. અથવા તમે ધોધમાર વરસાદમાં કિડ્સ ના ફોટો ક્લિક કરવા ઇચ્છતા હોવ તો કારમાં બેસી ને પણ ક્લિક કરી શકો. (photo: instagram @siddhibabyphotography)
મેઘધનુષ્ય માટે જોતા રહો અને તેને ફ્રેમમાં લેવાની કોશિશ કરતાં રહો (photo: Instagram @siddhibabyphotography) (લેખક વિશે: સિદ્ધિ જૈન ૨૦૧૩ થી પ્રોફેશનલિ બેબી ફોટોગ્રાફી કરી રહયા છે. બેબી (૦-૧૨ વર્ષ) અને મેટરનિટી ફોટો શૂટ એમની સ્પેશિયલીટી છે. તેઓ એમના ક્ષેત્ર માં ગુજરાત ના સૌથી ચાહિતા ફોટોગ્રાફર છે અને એમની વિશ્વ સ્તરીય ફોટોગ્રાફી માટે પૂરા ભારત માં ખ્યાતિ પામેલા છે. સોશ્યલ મીડિયા પર એમને લાખો લોકો ફોલો કરે છે.)