Home » photogallery » lifestyle » MASOORI TRAVEL PHOTO GUIDE THESE 5 BEAUTIFUL TOURIST SPOTS ARE AROUND MASOORI RV

Masoori Travel Photo Guide :મસુરી આસપાસ છે આ 5 સુંદર ટુરિસ્ટ સ્પોટ, પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન

Tourist Spot near Masoori: મસૂરી (Masoori) ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશનો (India's Famous Hill Stations) માંથી એક છે. અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચથી નવેમ્બર માનવામાં આવે છે. જો તમે ઉનાળામાં મસૂરીની મુલાકાત લેવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે અહીંની આસપાસના ઘણા સ્થળો પણ ફરવા જઈ શકો છો. આ સ્થળો ભીડથી દૂર છે અને પ્રકૃતિની ખૂબ નજીક છે.