સુહાગન મહિલાઓ હંમેશા પોતાની વસ્તુઓ કોઈના કોઈ સાથે શેયર કરી લે છે પણ કેટલીક વસ્તુઓ કોઈની સાથે શેયર કરવાથી સંબંધોમાં દરાર આવી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે મહિલાઓને પરિવારના સભ્ય કે મિત્રથી પણ શેયર ના કરવી જોઈએ. જાણો પરિણીત મહિલાઓને તેમની કઈ-કઈ વસ્તુઓ બીજા સાથે શેયર ના કરવી જોઈએ.