Home » photogallery » lifestyle » MANALI ICE OF MANALI FRESH SNOWFALL IN MANALI

મનાલી જવાનો પ્લાન હોય તો અત્યારે જ જાઓ.. જુઓ - કેવો છે હાલ શાનદાર નજારો

મનાલીમાં ચારેબાજુ સફેદ ચાદર છવાઈ ગઈ છે. અહીં આવેલા પ્રવાસી જબરદસ્ત બરફવર્ષાનો આનંદ લઈ રહ્યા છે.