Home » photogallery » lifestyle » MALDIVES TOP HONEYMOON DESTINATION WILL LEAD TO DIVORCE CH

સ્ટડી: માલદીવમાં હનીમૂન માટે જતા લોકોના થાય છે છૂટાછેડા!

માલદીવ (Maldives)માં હનીમૂન (Honeymoon) મનાવતા કપલ્સની વચ્ચે છૂટાછેડા થવાના ચાન્સ સૌથી વધુ છે તે વાત એક સ્ટડીમાં સામે આવી છે. વિગતવાર જાણો શું છે મામલો.