Home » photogallery » lifestyle » MAKING OF KINGFISHER CALENDAR 2021 PHOTOSHOOT MP

kingfisher calendar 2021: કિંગફિશરનાં કેલેન્ડર ફોટોશૂટનાં મેકિંગની તસવીરો

કિંગ ફિશરનું કેલેન્ડર એક્શનમાં આવી ગયુ છે. આ વખતે આ ફોટોશૂટ ભારતમાં જ શૂટ થયુ છે જે કેરેાલામાં કરવામાં આવ્યું છે. સાઉથમાં કેરેલાને ભગવાનની પોતાની ભૂમિ કહેવામાં આવે છે. જ્યાં મોડલ્સ દ્વારા આ ખાસ ફોટોફૂટ કરવામાં આવ્યું છે.