ભૂત, પિસાચ, આત્મા.. શું હકીકતમાં હોય છે કે પછી બધી મનગણન વાતો છે.. આ બધી વાતો તમારા મગજમાં પણ આવતી હશે. પરંતુ ઘણી એવી પણ ઘટના છે, જેને જાણ્યા પછી પણ નકારી નહીં શકાય. ઘણી જગ્યાએ લોકો એવી જ કોઈ ભયાનક શક્તિ પોતાની નજરે જોવાનો દાવો કરી ચુક્યા છે, તેમાંથી એક છે કુર્સિયાંગ.