Home » photogallery » lifestyle » KNOW ONE NIGHT RATE OF CORDELIA CRUISE SHIP AND INSIDE PHOTOS OF CRUISE MP

Cordelia cruise: જ્યાં થઇ હતી ડ્રગ્સ પાર્ટી તે ક્રૂઝની Inside Photos, જાણો એક રાતનો ભાવ

આ ક્રૂઝ વોટરવેઝ લિઝર ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડનો છે. તેનું નામ કાર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise ship) છે. ક્રૂઝમાં તમામ સુવિધાઓ છે. પાર્ટી માટે અને મિત્રો સાથે એન્જોય કરવાની તમામ સુવિધાઓ છે.