વર્ષે લાખો લોકોનાં જીવ બચાવે છે વૃક્ષ, જાણો કેવી રીતે
દેશમાં વધતાં વાયુ પ્રદુષણ અને PM 2.5 (કણ પદાર્થ)થી પૃથ્વીને રક્ષણ આપે છે વૃક્ષો, જાણો, કેવી રીતે વૃક્ષો માત્ર હવામાં તરતા પાર્ટિકુલેટ મેટર કણ પદાર્થ ઘટાડે છે અને તાપમાનને ઓછું કરવામાં પણ મદદગાર થાય છે.