Home » photogallery » lifestyle » KNOW HOW TO WEAR PROPER BRA GH MP

TIPS: બ્રા પહેરતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને? અહી જાણો બ્રા પહેરવાની સાચી રીત

How to wear Proper Bra: બ્રા પહેરવા માટે સૌથી પહેલા તમારી કમરને થોડી નીચે તરફ વાળી લો. આ પછી બ્રાના કપમાં પોતાના બ્રેસ્ટ એડજસ્ટ કરો. જો બ્રાના કપ સંપૂર્ણ રીતે તમારા બ્રેસ્ટને કવર કરે છે તો આ બ્રા તમારા માટે પરફેક્ટ છે પણ જો એવું નથી તો તરત જ બ્રાની સાઈઝ ચેન્જ કરી લો.