સેક્સ બાબતે ઘણાં એવા સવાલો છે જે લગભગ દરેક બીજી વ્યક્તિના મગજમાં મુંઝવતા હોય છે. આ દરેક સવાલો રિલેશનશીપનો પાયો છે. તેમાંથી જ એક છે કે સેક્સ કેટલી વખત માણવું યોગ્ય છે? ઘણાં લોકો સમજે છે કે જેટલું વધારે વખત સેક્સ માણો એટલું જ સ્વાસ્થ્ય માટે સારું હોય તો, તો કેટલાકનું માનવું છે કે વધારે કરવાથી ઉત્તેજના ઘટે છે.