Home » photogallery » lifestyle » KNOW ABOUT MINERALS AND VITAMINS IN FRUITS AND VEGETABLES MP

જાણો છો લાલ, લીલા અને વાદળી કયા ફ્રૂટ અને શાકભાજીમાં મળે છે કયા વિટામિન્સ, કરી લો એક નજર

Minerals and Vitamins: જો તમે વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી ખાશો તો તમને સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ થશે અને રોગ સામે રક્ષણ મળશે. તજજ્ઞોના મત મુજબ પુખ્ત વયના લોકોએ દરરોજ ઓછામાં ઓછા પાંચ પ્રકારના શાકભાજી અને બે પ્રકારના ફળ ખાવા જોઈએ. સામાન્ય રીતે સમાન રંગોના ફૂડમાં સમાન સંયોજનો - પોષકતત્વો હોય છે. જેથી વધુને વધુ સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે દરરોજ રંગબેરંગી ફળો અને શાકભાજી ખાવાનો પ્રયાસ કરવો જોઈએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन