Home » photogallery » lifestyle » KHELAIYA TURBAN ATTRACTION IN NAVRATRI 2021 FASHION AP

Navratri 2021:ખેલૈયાની આ પાઘડી ગરબાની રંગતમાં લગાવશે ચાર ચાંદ, વજન છે સવા ચાર કિલો

Navratri 2021 fashion: નવરાત્રીમાં (Navratri) ગરબાના (Garba) ખેલૈયાઓ (khelaiya) અંગે અંગરખું અને કેડિયું  કેડે કંદોરો અને માથે અણિયાળી પાઘડી (turban) જેવા ટ્રેડીશનલ ડ્રેસમાં (Traditional dress) તો નજરે પડતા જ હોય છે.