Home » photogallery » lifestyle » KANGANA RANAUT BIRTHDAY SHE DOES A LOT OF WORKOUT TO STAY FIT STARTS THE DAY WITH OATMEAL OR DALIA ZD MP

Kangana Ranaut Birthday: ફીટ રહેવા માટે સખત વર્કઆઉટ કરે છે કંગના, દલિયા સાથે કરે છે દિવસની શરૂઆત

Kangana Ranaut Birthday: કંગનાના ફિટનેસ (Fitness) રૂટીનમાં યોગ (Yoga) પણ સામેલ છે. બોડીને ફ્લેક્સીબલ બનાવવા માટે કંગના રોજ યોગ કરે છે. તેનાથી તે પોતાની બોડીને રિલેક્સ કરીને તેને શેપમાં લાવે છે.