Home » photogallery » lifestyle » KAM NI VAAT 17TH SEPTEMBER WHEN CAN A WOMAN GET PREGNANT AFTER MENSTRUATION THE SOLUTION TO THE SEXUAL PROBLEM KM
કયા દિવસે સંબંધ રાખવાથી બાળક રહે?
જો આપ બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસોએ સંબંધ રાખો. આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો. આ પ્રથમ દિવસથી 13માં દિવસ થી 16માં દિવસમાં દરરોજ સંબંધ રાખો.