102 ટનલ,102 પૂલ અને 96 કિલોમીટરનો આ સફર. આ છે કાલકા-શિમલા વર્લ્ડ હેરિટેજ ટ્રેક. કાલકાથી શરૂ થનારો આ વિશ્વ ધરોહર રેલ માર્ગ પર્વતો અને સર્પાકાર રસ્તાઓથી થઇને પર્વતોની રાણી શિમલા સુધી સહેલાણીઓને પહોંચાડે છે. 9 નવેમ્બર 1903નાં રોજ આ રેલ માર્ગની શરૂઆત થઇ હતી.