Home » photogallery » lifestyle » KAAM NI VAT CAN WE HAVE SEX DURING PREGNANCY BS

#કામની વાત: જો ગર્ભાવસ્થામાં સંબંધ ના રખાય તો તેના કારણો જણાવવા વિનંતી

જે સ્ત્રીઓની પહેલા 3-4 વાર ગર્ભપાત થયેલ હોય તેણે પણ ગર્ભવસ્થા દરમિયાન પુરેપુરા નવ મહિના જાતીય જીવનથી દુર રહેવું જોઇએ. તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો