Home » photogallery » lifestyle » KAAM NI VAT BY DOCTOR PARAS SHAH ASK QUESTION AND GET ANSWER OF YOUR PROBLEMS VZ

#કામની વાત : મારા શિશ્નની લંબાઇ ખૂબ ઓછી છે, શું મને ભવિષ્યમાં તકલીફ થઈ શકે?

વજન વધારે હોવાથી શરીરમાં ફ્રી ટેસ્ટોસ્ટીરોન (પુરુષતત્વના હોર્મોન્સ)નું પ્રમાણ ઘટી જાય છે. જેથી જાતીય ઇચ્છા અને ઉત્તેજના ઓછી અનુભવાય છે.