Home » photogallery » lifestyle » KAAM NI VAT BLEEDING IS IMPORTANT WHILE HAVING FIRST SEX DR PARAS SHAH SEXOLOGIST BS

#કામની વાત: પ્રથમ સમાગમ વખતે લોહી નીકળવું જરૂરી છે?

મારી બધી ફ્રેન્ડનું કહેવું છે કે છોકરી એકવાર સંબંધ બાંધી ચૂકી હોય તો તેના પતિને પ્રથમ રાતે જ ખબર પડી જાય. તો શું મારે લોહી ન નીકળતા મારા પતિ મારી પર વિશ્વાસ નહીં મૂકે?