Home » photogallery » lifestyle » KAAM NI VAAT HOW HIGH BLOOD PRESSURE AFFECTS SEX LIFE BS

#કામની વાત: જાણો હાઈ બ્લડ પ્રેશરની સેક્સ લાઈફ પર શું અસર થાય?

હાઈ બ્લડ પ્રેશરને લીધે હૃદય રોગ, સ્ટ્રોક તથા કિડનીને નુકસાન સહિતની ગંભીર શારીરિક સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે.