KKR દ્વારા રિટેઇન કરવામાં આવેલાં વેસ્ટ ઇન્ડિઝનાં ખેલાડી આન્દ્રે રસેલની પત્નીની વાત કરી રહ્યાં છીએ. IPLA Auction 2022માં આન્દ્રે રસેલ KKR દ્વારા રિટેઇન કરવામાં આવ્યો છે તેને 12 કરોડ રૂપિયાની રકમ મળી છે. ત્યારે આજે KKRનાં આ સ્ટાર ખેલાડીની પત્ની વિશે વાત કરીએ. ક્રિકેટર્સ પોતાની રમત સિવાય પોતાની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. આન્દ્રે રસેલની (Andre Russell Wife) પત્નીની હોટનેસને લઈને દુનિયા દીવાના છે.